Tuesday, 17 June 2014

પાણીનું પ્રદૂશણની સંકલ્પના


  • ઉધોગોમાથી નીકળતું ગંદુ પાણી નકામું ગણી નદી,નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકતા પાણીનું પ્રદૂશણ થાય છે. 
  • આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદુશિત કરે છે.
  • ઉધોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળપ્રવાહને દૂશિત કરી નાખે છે.
  • વળી,જમીન પર ખુલ્લું છોડવામા આવેલું આવું પાણી જમીનમા ઉતરે છે. 
  • આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂશિત કરે છે.

No comments:

Post a Comment